Rajkot Mirror News ( @rajkotmirrornews ) Instagram Profile

rajkotmirrornews

Rajkot Mirror News

  • 553 posts
  • 17.2k followers
  • 9 following

Rajkot Mirror News Profile Information

@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

Rajkot, Gujarat

*રાજકોટ મિરર ન્યુઝ* *રેલી છે કે ન્યુસન્સ*

મહિલા કૉલેંજ બ્રિજ આગળ, અંડર બ્રિજ નો ટ્રાફિક ઉભો રાખીને, DJ ના ગીતો પર ડાન્સ, રેશ ડ્રાઇવિંગ એન્ડ ટ્રાફિક ન્યુસન્સ કરી નાગરિકો પરેશાન થયા, ABVP ની રેલી હોવાનું બહાર આવ્યું, #abvp #rajkot #nsui #rajkotpolice #gujaratpolice #vijayrupani #news #rajkotupdates

1463 0 6 hours ago
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

Rajkot, Gujarat

*રાજકોટ મીરર ન્યુઝ* *નિવૃત્ત પોલીસ અધિકારીઓ ની ક્રિષ્ના વોટરપાર્ક માં મેહફીલ*

DySp, PI, PSI કક્ષા ના પોલીસ અધિકારીઓ ની દારૂની મેહફીલ માં દરોડા પાડયા, SOG ma નિવૃત્ત અધિકારીઓ ની પાર્ટી ચાલુ હતી, ક્રિષ્ના વોટર પાર્ક ખાતે ચાલતી હતી મેહફીલ, તમામ ગેટ બંધ કરાયા. #prohibition #gujaratpolice #rajkotpolice #sogpolice #Rajkotnews

1246 0 19 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

Rajkot, Gujarat

*રાજકોટ મીરર ન્યુઝ* *બુલેટ ટ્રેન જમીન મુદ્દે ચુકાદો* બુલેટ ટ્રેન પ્રોજેક્ટને HC એ આપી લીલીઝંડી ,અને બીજી બાજુ HC એ ખેડૂતોને વળતર આપવાની માંગ ફગાવી
ખેડૂતોને 4 ગણુ વળતર આપવાની માંગણી ફગાવી, શું બુલેટ ટ્રેન દેશના અન્નદાતા કરતા વધારે અગત્યનો મુદ્દો છે??

913 0 19 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

*રાજકોટ મીરર ન્યુઝ*

વિજય રૂપાણી :મંદી માત્ર હવા છે, ઉદ્યોગ સાવ બંધ થઈ ગયા છે એવા કઈ જ પેટર્ન અમારા ધ્યાન માં નથી આવ્યા, પણ સ્પષ્ટ રીતે બીજી બાજુ મોરબી માં સિરામિક (૫૦-૬૦ યુનિટ બંધ), સુરત માં ડાયમંડ ઉદ્યોગ, રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગમાં ધંધો ઘટયો છે, એવું સમગ્ર કારખાનેદારો તથા MSME માલિકો નું માણવાનું છે. #gujarat #rajkot #vijayrupani #bjp #rmc #inflation #indianeconomy

996 0 19 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

અભિપ્રાય આપો,હા કે ના સાથે આપના કારણો પણ જણાવો.

1092 0 18 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

Rajkot, Gujarat

*રાજકોટ મીરર ન્યુઝ*

નવા મોટર વેહીકલ એકટ હજી ૧૫ દિવસ પછી લાગુ પડશે, માણસો માટે વધતી મુશ્કેલી ને ધ્યાન માં લઇ ને લેવાયો નિર્ણય, ગુજરાત વાહનચાલકો માટે રાહત,

1628 0 18 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

Junction Plot, Rajkot

*રાજકોટ મીરર ન્યુઝ*
*જંકશન બંધ*
હેલ્મેટ અને નવા મોટર વેહિકલ એક્ટ ના વિરોધ માં જંકશન આખું બંધ, વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો એવી ચર્ચા, અમુક દુકાન ખુલી હોય, જેને બંધ કરાવતા ૧૦-૧૨ જના ની અટકાયત, પ્ર.નગર પોલીસ ખાતે લઈ જવાયા, #motorvehicleact #helmet #rajkot #rajkotcrime #crimebranch #rmc #rajkotupdates #vijayrupani

1438 0 18 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

*રાજકોટ મીરર ન્યુઝ*

નવસારીના પીએસઆઈ નિલેશ ફીણવીયાએ ક્વડીયા ખાતે વડાપ્રધાનના બંદોબસ્તમાં હતા ત્યારે આત્મહત્યા કરી છે. નિલેશ ફીણવીયા હાલ નવસારી પોલીસની એલઆઈબી શાખામાં ફરજ બજાવતા હતા. ઉપરી અધિકારીની હેરાનગતીથી આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. એમની પાસે સ્યુસાઈડ નોટ પણ મળી આવી છ, સર્વિસ પિસ્તોલ ગ્લોક બીજાં પોલીસકર્મી પાસે ફોટો પડવાના બહાને માંગી અને આત્મહત્યા કરી. #policesuicide #rajkot #rajkotpoloce #rajkotcrime #newsupdates #rajkotnews #bjp #vijayrupani #modi

411 0 17 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

Rajkot, Gujarat

*રાજકોટ મીરર ન્યુઝ* *નરેન્દ્ર મોદી એપ*

નરેન્દ્ર મોદી દ્વારા પોતાના જ મોબાઈલ એપ ની જાહેરાત, આ નવા એપ્લિકેશન માં નરેન્દ્ર મોદી ના અપડેટ્સ, ફોટો, તથા પ્રોગ્રામ ની વિગતો, ભાષણ વગેરે પ્રાપ્ત થશે. #narendramodi #Rajkot #rajkotnews #rajkotpolice #rajkotcrime #vijayrupani #bjp #rmc

506 0 16 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

*રાજકોટ મીરર ન્યુઝ*

આજ રોજ વિજયભાઈ રૂપાણી દ્વારા સોશ્યલ મીડિયા માં જાહેરાત કરવા માં આવી ખુશ ખબર, સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મી ની સપાટી એ. જુઓ ડેમ ના દૃશ્યો...
#Rajkot #rajkotpolice #statueofunity #sardarsarovardam #crime #gujaratpolice #vijayrupani

829 0 16 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

*રાજકોટ મીરર ન્યુઝ*
બુલેટ બનાવતી કંપની રોયલ એનફીલ્ડે લોકો ધારી ન શકે તેવું મોડલ બહાર પાડ્યું છે જે ૨-૩ મહિનમાં માર્કેટ માં આવશે, ૮૫૦ સીસી નું એન્જિન ધરાવતું આ બાઇક લોકો ને આશ્ચર્ય માં નાખ્યા છે.
#royalenfield #bullet #Rajkot #rajjotupdates #rajkotcity #rajkotpolice #rmc

1723 0 15 September, 2019
Editor's desk 
#newspaper #rajkot rime #motorvehiclesact
794 0 13 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

*રાજકોટ મીરર ન્યુઝ* *ગણપતિ ની સ્થાપના કરો, તેનું અપમાન નહિ* ઉપર દર્શાવેલ વીડિયો માં, ગણપતિજીની પ્રતિમા નું અપમાન થઈ છે, એક વીડિયો અમદાવાદના સાબરમતીનો છે જ્યાં વિસર્જનની મનાઈ છે, તો માણસો મૂર્તિઓને ફૂટપાથ પર છોડીને ઘર ચાલ્યા ગયા છે. બીજા વીડિયો માં મૂર્તિનો પુલ ઉપરથી ઘા કરવામાં આવ્યો છે, તેનાથી પણ દર્દનાક દૃશ્યો વિસર્જન બાદ ના હોય છે, જ્યારે મૂર્તિ ના ભાગ દરિયામાંથી પાછા કિનારે આવે છે, પ્લાસ્ટર ઓફ પેરસની મૂર્તિ જે પર્યાવરણ ને પણ નુકસાન કરે છે, તેની મંજૂરી જ સરકારે ન આપવી જોઈ, પાણી ને દૂષિત કરવાનું, રોડ બ્લોક કરી ભજન ની બદલે DJ વગાડીને માણસો ની ભક્તિ નથી દેખાતી, તેમની દેખા દેખી અને મૂર્ખતા દેખાઈ છે, જ્યાં એક ચાર રસ્તા ના ગણપતિ બીજા ચાર રસ્તા વાળા ગણપતિજી કરતા કેમ સારા લાગે તેની હરીફાઈ ચાલી રહી હોય ત્યાં ભક્તિ બિલકુલ નથી દેખાતી, #rajkot #rajkotnews #vijayrupani #rajkotcrime #rajkotupdates.

1192 0 12 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

Rajkot, Gujarat

*રાજકોટ મીરર ન્યુઝ* *પોલીસ ટુ ધ રેસ્ક્યું* પાળ ગામ જખ્રપિરની જગ્યાએ વિસર્જન વાળા રસ્તે વધડ ચોકડી પાસે રોડ ડેમેજ થતા, જે પંચાયત ની જવાબદારી છે, તેને તાલુકા પોલીસ ટીમે કર્તવ્ય ગણીને લોકોની મેહનાતથી ખાડા સરખા કર્યા, તાલુકા પોલીસે પંચાયત ની લાજ રાખી, #rmc #rajkotpolice #gujaratpolice #bjp #rajkotcrime #rajkotnews #rajkotupdates

1748 0 12 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

Thakkarbapa Kubaliya Para

*રાજકોટ મીરર ન્યુઝ*

રાજકોટ નું દેશી દારૂ નું હબ ગણાતું એવું કુબલિયપરા માં ફરી થી પોલીસ રેડ દરમ્યાન મોટા જથ્થા માં દેશી દારૂ બનવાનો આથો કબ્જે કર્યો,કાબિલેદાદ કામગીરી કરનારી થોરાળા પોલીસ ના જવાનો નજરે પડે છે, છેલ્લા ઘણા સમય થી કુબલિયાપરા માં દેશી બનાવટ ના દારૂ નો નાશ કરી ચૂક્યા છે પરંતુ આ વખતે આરોપી ને પણ પકડી પડ્યો. #rajkotcrime #rajkotnews #rajkotupdates #rajkotnews #rmc #gujaratpolice

911 0 12 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

Rajkot, Gujarat

*રાજકોટ મીરર ન્યુઝ* *જાણો આ સેલિબ્રિટી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ (ફોટો) પર કેટલાં પૈસા કમાય છે?* કાયલી જેનર નામની ઈન્સ્ટાગ્રામ સેન્સેશન ને ૧૪૫ મિલિયન(14.5 કરોડ઼) ફોલવર્સ છે. ઇન્સ્ટગ્રામ પર એક ફોટો અપલોડ કરવનના કયલી ને અ ધ ધ ધ... *૧.૨ મિલિયન ડોલર* મળે છે એટલે કે *૮ કરોડ ૬૨ લાખ ૭૫ હજાર ને ૬૦૦(૮,૬૨,૭૫,૬૦૦) રૂપિયા* મળે છે. #kyliejenner #rajkot #rajkotcrime #rmc #gujarat

1067 0 10 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

Rajkot, Gujarat

*રાજકોટ મીરર ન્યુઝ* *ટ્રાફિક નિયમ દંડ માં રાહત*

ઉગ્રહ વિરોધ ના ભાગસ્વરૂપ હવે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યા તાત્કાલિક પગલાં,ભારે દંડ માં આપી રાહત,
સીટ બેલ્ટ -૫૦૦
હેલ્મેટ ન પેહર્યું તો -૫૦૦
ત્રીપલ સવારી -૧૦૦
લાઇસન્સ વિના - ૩૦૦૦
ઓવર સ્પીડ- ૧૫૦૦
તમામ ડોક્યુમેન્ટ ને ડિજિટલ કોપી માન્ય ગણાશે. #trafficrules #rules #Rajkot #rajjotupdates #rajkotnews #guharatpolice #policing #news #saurashtra #rmc #bjp #modi #vijayrupani

*રાજકોટ મીરર ન્યુઝ* *ટ્રાફિક નિયમ દંડ માં રાહત*

ઉગ્રહ વિરોધ ના ભાગસ્વરૂપ હવે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યા તાત્કાલિક પગલાં,ભારે દંડ માં આપી રાહત, 
સીટ બેલ્ટ -૫૦૦
હેલ્મેટ ન પેહર્યું તો -૫૦૦
ત્રીપલ સવારી -૧૦૦
લાઇસન્સ વિના - ૩૦૦૦
ઓવર સ્પીડ- ૧૫૦૦ 
તમામ ડોક્યુમેન્ટ ને ડિજિટલ કોપી માન્ય ગણાશે. #trafficrules #rules #Rajkot #rajjotupdates #rajkotnews #guharatpolice #policing #news #saurashtra #rmc #bjp#modi #vijayrupani
1544 0 10 September, 2019
@rajkotmirrornews Profile picture

@rajkotmirrornews

Rajkot, Gujarat

*રાજકોટ મીરર ન્યુઝ* *ટ્રાફિક નિયમોનું પાલન કરવાવાળા ને પોલીસ તરફથી મોદક*
આજ રોજ સવારે ૧૧ કલાકે પંચાયત ચોક ખાતે રાજકોટ પોલીસ અને બોલબાલા ટ્રસ્ટ સંયુક્ત રીતે ટ્રાફિક નિયમો નું પાલન કરવાવાળા વાહન ચાલકોને મોદક જમાડવામાં આવ્યા, ૨ વ્યક્તિઓ ગણપતિજી ના રૂપ માં રોડ પર ઉભા રયને મોદક જમાડતા નજરે પડે છે
#trafficawareness #rajkottraffic #rajkotpolice #rajkotcrime #rajkotcity #rmc #policeofgujarat #gujarattourism

1376 0 9 September, 2019