OURRAJKOT ( @our_rajkot ) Instagram Profile

our_rajkot

OURRAJKOT

  • 2.2k posts
  • 71.3k followers
  • 15 following

OURRAJKOT Profile Information

@our_rajkot Profile picture

@our_rajkot

Rajkot, Gujarat

ગઈકાલ રાત્રે ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત્ત ASIની બર્થ-ડે પાર્ટીમાં પોલીસના દરોડા..
આ મામલે એસીપી એસ.આર.ટંડેલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રિષ્ના વોટર પાર્ક રાજકીય અગ્રણી હરીભાઇ પટેલનો છે. દરોડા દરમિયાન કેટલાક લોકો વોટર પાર્કની દીવાલ કૂદીને ભાગ્યા છૂટ્યાની શક્યતા છે. એસીપી એસ.આર. ટંડેલે મીડિયા સમક્ષ જણાવ્યુ હતું કે, અહીં 30 જેટલા લોકો હાજર હતા જેમાં 10 જેટલા લોકો પીધેલા ઝડપાયા છે જેમાં 5 લોકા પરમીટવાળા હતા. અન્ય પીધેલા લોકો પાસે પરમિટ ન હતી.
#rajkot #rajkotpolice
#gujaratpolice #ourrajkot #gujarat

6635 0 10 hours ago
@our_rajkot Profile picture

@our_rajkot

Rajkot, Gujarat

દેશની તમામ યુનિવર્સિટીઓ યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન(યુજીસી)ની ગાઇડલાઇન મુજબ ચલાવવાની હોય છે ત્યારે ગુજરાતની સૌપ્રથમ ‘એ’ ગ્રેડ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સતત તેના નીતિનિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામે વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ગુનાહિત ચેડાં થઇ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુજીસીની ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યૂરોની મંજૂરી વગર એક્સટર્નલ અભ્યાસક્રમ ચલાવતી હોવાના તૂતનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યા બાદ હવે યુજીસી રેગ્યુલેશન એક્ટ 2009, 2015 અને 2016નો ભંગ કરી યુ.જી. અધ્યાપકોને પીએચ.ડી.ની ગાઇડશિપ આપી છેલ્લા 10 વર્ષમાં 2000થી ‌વધુ વિદ્યાર્થીઓને ડોક્ટરેટની ડિગ્રી આપી દીધાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. યુજીસીના નિયમો મુજબ આ ડિગ્રી અમાન્ય છે અને તેના આધારે સરકારી તથા ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકોની નોકરી મેળવનારા ઉમેદવારોની નોકરી જાય અને તેઓ ઘરે બેસી જાય તેવી ભીતિ રહેલી છે.
#rajkoy #gujarat #ourrajkot #india #saurashtrauniversity

#rajkoy#gujarat#ourrajkot#india#saurashtrauniversity
4640 0 11 hours ago
@our_rajkot Profile picture

@our_rajkot

Rajkot, Gujarat

દુનિયાના દરેક માનવીના નસીબમાં કે એના પ્રારબ્ધમાં સફળ બનવું કે મહાન બનવું શક્ય નથી.અને એ જરૂરી પણ નથી જો માનવ માનવતાના ગુણોવાળો અને જેને સાચાં અર્થમાં મનુષ્ય કહી શકાય તેવો માનવી બની ને રહે.બસ આ જ માનવતા એના માટે અને સમાજ માટે હિતકારી અને પૂરતું છે.
.
રાજકોટ માં નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે કાટખૂણે નીચે રોડ પર છેલ્લા 18 વર્ષ એક મોચી મનસુખદાદા (ઉંમર વર્ષ 73) બેસે, સ્કૂલે આવતી બાળાઓ ના બુટ સાંધી દે, પોલીશ કરી દે, થેલા ફાટયા હોય તો સીવી દે, એવું છુટક કામ કરી ગુજરાન ચલાવે.હું પણ ત્યાં પોલિશ કરાવવા ઉભો રહ્યો , મેં ભાવ પુછ્યા પોલિશ ના 10 રૂપિયા !!! ખૂબ જ વ્યાજબી કહેવાય કેમ કે બધે 20 રૂપિયા થઈ ગયા છે. મેં પૂછ્યું કેમ 10 રૂપિયા જ તો દાદા એ જે જવાબ આપ્યો તે સાંભળી હું છક થઈ ગયો, દાદા કહે કે આ દિકરીયું ભણવા આવી હોય તેની પાસે પોતાના વાપરવા ના પૈસા માંડ હોય એમાં હું વધારે પૈસા લઉં તો એમને નાસ્તો - ભાગ લેવા કે વાપરવા માં ખૂટે એટલે હું 10 રૂપિયા જ લઉં છું., આ વાતચીત ચાલતી હતી , હું દાદા ની ફિલોસુફી સમજવા નો પ્રયાસ કરતો હતો ત્યાં જ સ્કુલ છુટી અને એક પછી એક બાળાઓ આવતી જાય, દાદા ને આત્મિયતાપુર્વક રામ રામ કરતી જાય અને પાસે પડેલા ડબ્બા માં થી પીપર લેતી જાય.મને કંઈક અલગ લાગ્યુ એટલે મેં દાદા ને પૂછ્યું કે આ બધું શું છે ? દાદા હસતા હસતા કહે કે દીકરીઓ ને ખાલી હાથ થોડી જવા દેવાય, બધી દીકરીઓ ને રોજ અહીં પીપર ખાવા ની ટેવ પડી ગઈ છે. દાદા શ્રમજીવી છે એ કોઈ એટલા અમીર નથી કે રોજ એક મોટી કોથળી ભરી ને પીપર પુરી કરી નાખે પણ તો ય એ છુટ થી પીપર ની લ્હાણી કરે. દાદા પાસે પીપર પણ ના ખૂટે અને વ્હાલ પણ.... અને છેલ્લે મને કહે શું સાથે લઈ જાવું છે ??? હવે આનો મારી પાસે કોઈ જવાબ નહોતો.....એમની ઉદારતા ને સલામ.... એમના મનોબળ ને સલામ..
#rajkot #proud #rajkotians #ourrajkot #gujarat

15961 0 19 September, 2019
@our_rajkot Profile picture

@our_rajkot

Rajkot, Gujarat

ખાખીને બદનામ કરતા કર્મચારીઓ!
પોલીસે વીંછીયાના કંધેવાળિયામાં જુગાર રેડ દરમિયાન 8.97 લાખની રોકડ રકમ કબ્જે કરી હતી .પોલીસે મુદામાલમાં બતાવી માત્ર 48,340 રકમ.આરોપી પોલીસ પાસેથી 4 લાખ રૂ. જપ્ત કરવામાં આવ્યા. જમાદાર સસ્પેન્ડ અન્યને રિમાન્ડ બાદ સસ્પેન્ડ કરવાનો નિર્દેશ..
#rajkotpolice #gujaratpolice
#rajkot #ourrajkot #gujarat

5759 0 19 September, 2019
@our_rajkot Profile picture

@our_rajkot

રાજ્યમાં નવા મોટર વિહીકલ એક્ટ ના અમલીકરણમા સમય વધારાયો..હવે 15 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ કરવામાં આવશે :- કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ
#motorvehicleact #gujarat #ourrajkot #gujaratgovernment #trafficrules

7209 0 18 September, 2019
@our_rajkot Profile picture

@our_rajkot

Rajkot, Gujarat

16 સપ્ટેમ્બરથી ટ્રાફિકનાં નિયમો કડક બન્યાં છે જેના પગલે દંડની રકમ વધારી દેવામાં આવી છે. રાજકોટમાં એક દુકાનમાં હેલ્મેટ માટે અનોખી સેવા આપવામાં આવે છે. શહેરમાં કિશોરભાઇ વેકરિયા ડિપોઝીટ લઇને થોડા કલાકો માટે હેલ્મેટ ભાડે આપે છે. આ સેવામાં કોઇ રૂપિયા નથી લેવામાં આવતા 1000 રૂપિયાની ડિપોઝીટ જ લેવામાં આવે છે. હેલ્મેટ પરત આપતા તે રૂપિયા પરત મળી જાય છે. શહેરનાં આજીડેમ ચોકડી વિસ્તારમાં શિવાલી એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેરની દુકાન ચલાવે છે. જ્યાં કિશોરભાઇએ ફ્રી હેલ્મેટ સેવા શરૂ કરી છે. ગામડામાંથી આવતા લોકોને હેલ્મેટ વિનામૂલ્યે આપે છે.
#rajkot #gujarat #ourrajkot #india

#rajkot#gujarat#ourrajkot#india
7827 0 18 September, 2019
@our_rajkot Profile picture

@our_rajkot

Rail Nagar Rajkot

20/04/2017 એ રેલનગર અન્ડર બ્રિજ નું લોકાર્પણ થયું તું..
3 વર્ષ થી ચોમાસા ના વરસાદ પછી પણ પાણી ના નિકાલ માટે નું સોલ્યુશન નથી કે શું ?
રેલનગર અને પોપટપરા વિસ્તારના લોકો ને આ સમસ્યામાંથી ક્યારે ઉકેલ મળશે ?
#rajkotmunicipalcorporation #rajkot #rajkotians #ourrajkot #gujarat

6976 0 17 September, 2019
@our_rajkot Profile picture

@our_rajkot

On his birthday, PM Narendra Modi visited the Butterfly Garden in Kevadia. He also released some colourful Butteeflies.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં બટરફ્લાય ગાર્ડનની મુલાકાત લીધી..
#happybdaypmmodi #kevadia #sardarsarovardam #statueofunity #narmadariver #butterflygarden #narendramodi #ourrajkot #gujarat

6304 0 17 September, 2019
@our_rajkot Profile picture

@our_rajkot

Rajkot, Gujarat

રાજકોટ :-કેકેવી હોલ થી ક્રિસ્ટલ મોલ બાજુ કાલાવડ રોડ પર એક બાઈક સવાર માથે તપેલું પેરી ને જતા કેમેરામાં કેદ...હેલ્મેટ ની કડક અમલવારી વચ્ચે માથે તપેલું પહેરી નીકળ્યો બાઈક ચાલક...વાયરલ વિડીયો
#rajkot #rajkottrafficpolice #ourrajkot #motorvehicleact #gujarat

11767 0 16 September, 2019
Lets be healthy and save enviornment !
#followtrafficrules #rajkotian #motorvehicleact #rajkot #ourrajkot #gujarat
9659 0 16 September, 2019
@our_rajkot Profile picture

@our_rajkot

Rajkot, Gujarat

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે UPSC ની પરીક્ષાઓની તાલીમ માટે ગુજરાતનું સૌપ્રથમ CCDC-UPSC ભવન કાર્યરત થશે,તાલીમાર્થીઓ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પરથી તા. 17-9-2019 થી તા. 27-9-2019 સુધી ભરી શકાશે. #saurashtrauniversity #upsc #ias #ips #ccdc #rajkot #ourrajkot #gujarat

7788 0 16 September, 2019
@our_rajkot Profile picture

@our_rajkot

Rajkot, Gujarat

શું તમે ‘મહેક દાંડિયા-2019’ માટે તમારા પાસ બુક કર્યા ?
આજે જ મેળવો તમારા પાસ..
L-12, નેપ્ચૂયન ટાવર,જલારામ પેટ્રોલ પંપ સામે,
કાલાવડ રોડ,રાજકોટ
7470045700
@nirali_resorts @hitukanodia
#navratri2019 #navratrispecial #navratrifever #navratrivibes #navratri2k19 #ourrajkot #rajkot #mahecdandiya2019 #mahecdandiya2k19 #navratri

2842 0 15 September, 2019