હું લખું છું ( @hu_lakhu_chhu ) Instagram Profile

hu_lakhu_chhu

હું લખું છું

  • 145 posts
  • 3.3k followers
  • 59 following

હું લખું છું Profile Information

🔹એકવાર ફોલો કરી જુઓ , એક-એક શબ્દ તમારા હૈયે ચોંટાડવાની જવાબદારી મારી🔹
🔹વાતો અહીં હૈયે આવેલી થશે , તો જ મહેફીલ સાચી જામશે🔹
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu

#hulakhuchhu #gujju #surat #lovelines #lovelove❤ #inspirationalquotes #attitudequotes #lovequotes #followforfollowback #commentforcomment #likeforlikes

#hulakhuchhu #gujju #surat #lovelines #lovelove#inspirationalquotes #attitudequotes #lovequotes #followforfollowback #commentforcomment #likeforlikes

134 1 1 hour ago

289 5 18 August, 2019
Thank You !!🙂
.
મારા શબ્દોને અવાજ આપ્યો એના માટે .

229 6 15 August, 2019

318 7 13 August, 2019
#fakelove💔 .

274 2 12 August, 2019

304 7 11 August, 2019
સ્નેહા !! એક એવું નામ જે સાંભળતાની સાથે જ ખીલી ઉઠું , નામ નહીં પાત્ર પણ એવું જ હતું. એનું એક-એક રુંવાડુ સાદાઇ ભરેલું , ક્યારેય રુપ કે અમીરીનો અહંકાર નહીં , બીજાની ખબર નહીં પણ મારી સાથે ખુબ સારી રીતે રહેતી 🙂 .
આજ અચાનક જ એને મને મળવા માટે બોલાવ્યો પણ મારે કામ હતું એટલે મેં કાલ આવવા માટે કહ્યું. રાત્રે હું ઘણો ખુશ થઇને સુતો હતો કે કાલે સ્નેહાને મળવાનું છે પણ સવારે જ્યાં જાગીને બારીની બહાર નજર કરી તો..! "બે દિવસથી વૈરાન રણ બનેલા આકાશમાં આજે જ કાળા વાદળોનાં ટોળાં પાછળ ચમકતાં એ ધોળાં લીસોટાં દોટ મુકતાં હતાં , હૈયા કંપાવે એવાં ઘોર ગાજવીજ અને પવન સાથે ધૂળની ડમરીઓ છેક વાદળોને ચુમતી હતી" બેઘડી તો ડરી ગયો હું અને મનમાં એક જ વાત "ભગવાન કરે કંઇ ખરાબ બનાવ ના બને આજ કોઇ સાથે"
.
ફટાફટ ઉભો થઇને ન્હાવા ગયો. અાવીને કાળા પેન્ટ પર આછા લાલ રંગનો શર્ટ અને પગમાં નવા લીધેલાં બુટ પહેરીને ઘરેથી ચાલતો થયો. મમ્મી એ ઘણીવાર કીધું એક ભાખરી અને ચા જમતો જા પણ હૈયે સ્નેહાને મળવાનો આનંદ અને મનમાં સવારનાં દ્રશ્યો જોયા એનો ડર હતો , એટલે કંઇ કીધાં વગર જ નીકળી ગયો
.
હજુ નીચે ઉતર્યો કે તરત સ્નેહાનો જ ફોન આવ્યો "ક્યાં છો ? ક્યારે આવે છો ? કેટલી વાર હોય ? જલ્દી આવ નહીંતર હું હવે રાહ નહીં જોઉં !!" આટલું કહીને ફોન મુકી દીધો
.
એને કીધેલું તે પાર્કમાં હું એને મળવા ગયો. દુર એક બાંકડે વાદળી કલરની કુર્તી અને નીચે કેસરી લેંગીઝ , પવનની લહેરખી સાથે ઉડતાં એના કાળા ઘણાં વાળ , શ્વેત વર્ણો ચહેરો અને ગુસ્સેથી લાલ થયેલાં ગાલ , જાણે આતુરતાથી કોઇની રાહ જોઇને બેઠી હોય એમ હાથમાં રહેલું એ કાળુ પર્સ બાંકડા સાથે અથડાવતી હતી. હું તરત જ તેની પાસે જઇને માફી માંગવા લાગ્યો
.
ઉભા થઇને એ મને વળગી પડી , કોઇ કારણ હતું નહીં તો પણ આંખેથી આંસુની ધાર વહેતી થઇ અને મારા કાનમાં બોલી "કાલે મારો જન્મદિવસ છે અને હું આપણા પ્રેમની વાત મારા ઘરે કરવાની છું" 🙈 બસ આટલું બોલીને આંસુ લુછતાં એ ચાલતી થઇ પણ અમને બેયને નહોતી જાણ કે આ અમારી પહેલી અને છેલ્લી મુલાકાત બની રહેશે .
"હેલો !! આ નંબરથી છેલ્લી વાર તમારી સાથે વાત થઇ છે , આ વ્યક્તિનું અહીં આગળ અકસ્માત થયું છે અને મૃત્યુ પામ્યાં છે" થોડી જ વાર પછી સ્નેહાનાં ફોનમાંથી આ દર્દનાક અવાજ આવ્યો , તરત મેં દોટ મુકી. અકસ્માત થયો ત્યાં જઇને સ્નેહાનું માથું મારા ખોળામાં લઇને, કાલે તો હજું એનો જન્મદિવસ હતો અને આજ આવું ? શું વીતિ હશે એના પર ? ખુદને આ સવાલ કરતાં હું રડી પડ્યો. એટલા માં જ એનો પરિવાર આવી ગયો અને ત્યાંથી તેને ઘરે લઇ ગયાં . વિધીસર એને અગ્નિસંસ્કાર આપ્યા અને બારમું કર્યું .
( નીચે👇 કમેન્ટ પણ વાંચો )

241 17 9 August, 2019
🔹એકવાર ફોલો કરી જુઓ , એક-એક શબ્દ તમારા હૈયે ચોંટાડવાની જવાબદારી મારી🔹
🔹વાતો અહીં હૈયે આવેલી થશે , તો જ મહેફીલ સાચી જામશે🔹
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu

#hulakhuchhu #gujju #surat #lovelines #lovelove❤ #inspirationalquotes #attitudequotes #lovequotes #followforfollowback #commentforcomment #likeforlikes

🔹એકવાર ફોલો કરી જુઓ , એક-એક શબ્દ તમારા હૈયે ચોંટાડવાની જવાબદારી મારી🔹
🔹વાતો અહીં હૈયે આવેલી થશે , તો જ મહેફીલ સાચી જામશે🔹
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu

#hulakhuchhu #gujju #surat #lovelines #lovelove#inspirationalquotes #attitudequotes #lovequotes #followforfollowback #commentforcomment #likeforlikes

364 5 7 August, 2019
ગઇકાલે તો થયું એવું , રાતનાં લગભગ અગિયાર વાગ્યાં હશે , કાનમાં ઇઅરફોન ચડાવી મસ્ત ગીતો સાંભળતો હતો ! બે-ત્રણ ગીત પુરાં થયાં પછી હંમેશનાં માટે મારું મનગમતું ગીત આવ્યું. "વ્હાલમ આવો ને" પછી શું ? ગીત મુકી દીધું રીપીટ મોડ પર 😍 જાણે કોઇ અંગત વ્યક્તિ અાપણાથી દુર થાય અને એની યાદ આવે એ જ રીતે ગીતનાં દરેક શબ્દો મને કિટ્ટુની યાદ અપાવતાં હતા
.
હા કિટ્ટુ !! મારાં પપ્પાનાં એક મિત્રની છોકરી કીર્તિ. અમે બંને કોલેજથી જ સાથે છીએ. હું એને પ્રેમથી કિટ્ટુ જ કહેતો "આંખ ખુલ્લી હોય કે બંધ. હું માત્ર એનાં જ સપનાં જોતો , એકલો હોવ કે બધાં સાથે . મારા મોઢે માત્ર એની જ વાતો ,સુખ હોય કે દુ:ખ. દરેક ક્ષણ માત્ર એની જ યાદો" ખુબ જ ખાસ હતી એ મારા માટે , છ વર્ષથી જ સાથે હતો પણ છ જનમથી સાથે હોવ એવો અહેસાસ થતો દરવખતે. હા અમારી જ્ઞાતિ નોખી હતી પણ પ્રેમકહાની અનોખી હતી.
પ્રેમ કરતો હું એને , પણ એ કંઇક ને કંઇક અચકાતી હતી
.
કોઇ કારણોસર ઘણાં દિવસો સુધી અમારી વાત કે મુલાકાત ના થઇ અને એકદિવસ અચાનક જ સવારે જોઉં છું કે.
"બધા પ્રસંગોમાં દરેકને હાજરી આપવી જ પડશે , આવી જજો. ભુલતાં નહીં" કિટ્ટુનાં પપ્પાં બોલતાં બોલતાં ચાલ્યાં ગયાં. મેં ડરતાં મારા પપ્પાંને પુછ્યું "પપ્પાં આ શું ?" , વળતો જવાબ આવ્યો "બેટા ! કીર્તિનાં લગ્ન નક્કી કર્યા છે તો એનું આમંત્રણ આપવા આવ્યાં હતાં" બસ એ જ ક્ષણે પગ નીચેથી ધરાં ખસી. મેં કિટ્ટુને મારા હૈયે આખું ઘર બનાવી દીધું , પણ જાત-પાતની પરંપરાએ તેનાં માટે હંમેશા તાળાં મારી દીધાં .
જવાની ઇચ્છા તો નહોતી જ પણ પપ્પાનાં કહેવાથી હું તેના લગ્નમાં ગયો. સામે જ મંડપમાં કિટ્ટુને મહેંદી મુકાતી હતી , એ સૌને નીહાળતી , બધાં સાથે વાતો કરતી , હળવું હાસ્ય રેલાવતી હતી. મારી આંખે આંસુની ધાર હતી પણ હૈયે આનંદનો પાર નહોતો. બે ક્ષણ લાગ્યું કે મેં મારું કંઇક ગુમાવી દીધું પણ મારી કિટ્ટુને હસતાં જોઇ મને એ પાછું મળી ગયું
.
અગ્નિની સાક્ષીએ ચાર ફેરાં ફરીને , જનમ-જનમની કસમ લીધાં બાદ વિધીસર એના લગ્ન પુરાં થયાં. ધામધુમથી એની વિદાય થઇ. જાણે નાના છોકરાનું એ ખોવાયેલું રમકડું કોઇ કબાટ કે પલંગ નીચેથી મળી અાવે અને જે રીતે એ ખુશ થાય , બસ એમ જ હૈયે ભીતરથી સાથે વિતાવેલો સમય , સબંધ અને લાગણીઓ જાણે પાછી મળી અાવી હોય એમ એને જતાં-જતાં મારી સામે સ્મિત કર્યું
.
આજ એનાં લગ્નને દસ દિવસ થઇ ગયાં. એ બધું મને યાદ આવે છે , રાત પડે ને એનાં સપનાં આવે છે , એકાંતે ક્યારેક રડવું પણ આવે છે. બસ એ મારી પાસે જ છે અને મારી જ છે એમ માનીને એનું એ હરકત ભરેલું હાસ્ય યાદ કરી લઉં છું ( નીચે 👇 કમેન્ટ પણ વાંચો )

293 37 5 August, 2019
.
HAPPY FRIENDSHIP DAY 💝
.
🔹એકવાર ફોલો કરી જુઓ , એક-એક શબ્દ તમારા હૈયે ચોંટાડવાની જવાબદારી મારી🔹
🔹વાતો અહીં હૈયે આવેલી થશે , તો જ મહેફીલ સાચી જામશે🔹
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu

#hulakhuchhu #gujju #surat #lovelines #lovelove❤ #inspirationalquotes #attitudequotes #lovequotes #followforfollowback #commentforcomment #likeforlikes

.
HAPPY FRIENDSHIP DAY 💝
.
🔹એકવાર ફોલો કરી જુઓ , એક-એક શબ્દ તમારા હૈયે ચોંટાડવાની જવાબદારી મારી🔹
🔹વાતો અહીં હૈયે આવેલી થશે , તો જ મહેફીલ સાચી જામશે🔹
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu
🔹»»» @hu_lakhu_chhu

#hulakhuchhu #gujju #surat #lovelines #lovelove#inspirationalquotes #attitudequotes #lovequotes #followforfollowback #commentforcomment #likeforlikes

323 8 4 August, 2019

283 2 1 August, 2019

293 7 31 July, 2019