Ha ame gujju ™ ( @ha_ame_gujju ) Instagram Profile

ha_ame_gujju

Ha ame gujju ™

  • 1.7k posts
  • 61.3k followers
  • 4.6k following

Ha ame gujju ™ Profile Information

@ha_ame_gujju Profile picture

@ha_ame_gujju

➡ ધર્મગ્રંથો પ્રમાણે રાવણ મહાપરાક્રમી અને વિદ્વાન હતો, પરંતુ તેની સાથે જ તે અત્યાચારી અને કામાંધ પણ હતો. તેને પોતાના જીવનમાં અનેક એવા કામ કર્યા, જેના કારણે તેને અનેક લોકોએ શ્રાપ પણ આપેલો. આ શ્રાપ મુખ્ય રૂપે રાવણના સર્વનાશનું કારણ બનેલ અને તેના વંશનો સમૂળ નાશ થઈ ગયેલો.
➡આવો જાણીએ રાવણના મૃત્યુ પાછળ કયા-કયા શ્રાપ જવાબદાર હતા.
➡શુર્પણખા નો શ્રાપ
એક વાર રાજા રાવણ કાલકેય ની સેના સાથે યુદ્ધ કરવા લાગ્યો હતો
કાલકેય ના સેનાપતિ વિદ્યુતજીહ હતા.
જે શુર્પણખા નો પતિ હતો
યુદ્ધ માં તે રાજા રાવણ ના હાથે હણાયો
ત્યારે શુર્પણખા એ રાજા રાવણ ને શ્રાપ આપ્યો કે એક દિવસ મારા કારણે જ તારો સર્વનાશ થશે.
➡નંદી નો શ્રાપ
એક વાર રાવણ કૈલાશ પર્વત ઉપર ભગવાન શિવ પાસે ગયેલો
તે સમય માં જ રાજા રાવણ ને ત્યાં નંદી જોવા મળ્યો
અને તેની મજાક ઉડાડતા કહ્યું તું કોઈ વાંદરા જેવો લાગે છે,ત્યારે નંદી એ રાવણ ને શ્રાપ આપતા કહ્યું કે એક દિવસ તારો વાંદરાઓને કારણે નાશ થશે.
➡માયા નો શ્રાપ :
મંદોદરી ની બહેન માયા પર રાજા રાવણ મોહિત થયેલો
એક વાર દશરથ અને માયા ના પતિ સંભર વચ્ચે યુદ્ધ થયું
જેમાં સંભર મૃત્યુ પામ્યો.
તે સમયે માયા સતી બનવાની તૈયારી માં લાગી ગયા
તેમને સતી બનવા જતા હતા ત્યારે રાવણે આવી તેમનો તેમને રોકી ને સાથે ચાલવા કહ્યું કે ચલો હું તને રાણી બનાવીને રાખીશ.
ત્યારે માયા એ રાવણ ને શ્રાપ આપ્યો કે રાજા રાવણ એક સ્ત્રી જ તારા મૃત્યુ નું કારણ બનશે.
➡વેદવતી નો શ્રાપ :
એક વાર રાવણે વેદવતી નામની સુંદર તપસ્વી ની જોઈ
રાવણ તરત જ તેના ઉપર મોહિત થઈ ગયો
કે આહા હા શું સુંદરી છે
રાવણે તેને સાથે ચાલવા કહ્યું
ત્યારે તપસ્વીની એ દેહ ત્યાગ કરતા કહ્યું કે એ રાવણ એક સ્ત્રી હશે એ જ તારા મૃત્યુ નું કારણ બનશે.
અને કદાચ તમે વિચારી નહિ શકો
પરંતુ એ જ તપસ્વી ની જે વેદવતી નામ ની તપસ્વીની જે ભગવાન વિષ્ણુ ના નામ નું રટણ કરતી હતી તે જ સ્ત્રી તરત બીજા જન્મ સીતા તરીકે અવતરી
➡નલકુબેર નો શ્રાપ
આટલું બધું થઈ ગયા પછી પણ
એક વાર રાવણ સ્વર્ગ ની અપ્સરા રંભા પર મોહિત થયો અને સ્પર્શ કરેલો, રંભાનું સગપણ નલકુબેર પાસે થવાનું હતું,તો તે સમયે રાજા રાવણ ને રંભા સમજાવે છે કે જોવો મારો લગ્ન નલકુબેર સાથે થવાના છે
તો પણ રાવણ ન માની અને સ્પર્શ કર્યો ફરીથી,ત્યારે નલકુબેર એ આ વાત જાણી
અને રાવણ જોડે જઈને કહ્યું એ રાવણ જો હવે તું કોઈ સ્ત્રી જોડે દુષ્કર્મ આચરીશ ત્યારે તું ત્યાં ને ત્યાં ભષ્મ થઈ જઈશ.
તો મિત્રો આવા શ્રાપ રાજા રાવણ ને મળ્યા હતા.
તો વિચારો રાજા રાવણ સીતા સાથે કોઈ કુકર્મ આચરત તો તે ત્યાં ને ત્યાં ભષ્મ થઈ જાત નલકુબેર ના શ્રાપ થી.

1830 0 8 October, 2019